Posts

Showing posts from March, 2018
Image
                                                         અહીં પત્ની સાથે બિરાજે છે હનુમાનજી,પરિણીત હોવા છતાં કેમ કહેવાયા બ્રહ્મચારી? હનુમાનજીના બ્રહ્મચારી રૂપથી તો બધા પરિચિત છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા અને તેમનું પત્નીની સાથે એક મંદિર પણ છે! હા, આ વાત સાચી છે આ એવું મંદિર છે જેના દર્શન માટે દૂર-દૂરથી લોકો આવે છે. આજે અમે તમને બતાવીશું આ મંદિર વિશે અને હનુમાનજી બ્રહ્મચારી હોવા છતાં કેમ કર્યા હતા લગ્ન? તેની પાછળનું સંપૂર્ણ રહસ્ય!